આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરતા ‘ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનના’ વિકાસ બાબતે મુલાકાત લઈ સમગ્ર કામગીરીની સમિક્ષા કરી હતી.